કરીનાએ આ રીતે ઘટાડ્યું 20 કિલો વજન



આપ વેઇટ લોસ કરવા ઇચ્છો છો?



તો કરીનાનો આ ફિટનેસ મંત્ર અપનાવો



કરીનાએ પસંદગીનું ખાઇને વજન ઘટાડ્યું



કરીના પ્રોટીનયુક્ત ફૂડનું સેવન કરતી હતી



સ્પ્રોઉટસ એગનું વધુ સેવન કરતી હતી



પ્રોટીન ઇનટેક વેઇટ લોસમાં મદદ કરે છે



એસિડિટીની સમસ્યા હોવાથી ગુલકંદનું દૂઘ પીતી હતી



બોડીને ડિટોક્સ કરવા માટે કેસરનું પાણી પીતી હતી