યશની ફિલ્મ ટોક્સિક નું ટ્રેલર 8 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી અને બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ આખી મહેફિલ લૂંટી લીધી હતી

કિયારા ટોક્સિક ટ્રેલર લોન્ચ સમયે એકદમ ગ્લેમરસ દેખાતી હતી. વ્હાઈટ ઓફ-શોલ્ડર ગાઉનમાં તે પરી જેવી દેખાતી હતી.

કિયારા અડવાણીએ આ લૂકમાં કેટલાક અદભૂત પોઝ પણ આપ્યા હતા.

ચાહકોને કિયારાનો કિલર લુક ખૂબ જ ગમ્યો છે.

ટોક્સિક માં કિયારા નાદિયાની ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મ ટોક્સિક 26 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં તારા સુતારિયા, હુમા કુરેશી, નયનતારા અને રુક્મિણી વસંત પણ જોવા મળશે

કિરાયાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

All Photo Credit: Instagram