બોલિવૂડ એક્ટ્રેસ મધુરિમા તુલીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.

મધુરિમા ફોટોશૂટમાં ગ્લેમરસ લાગી રહી છે.

મધુરિમાએ બિગ બોસ 13થી લોકપ્રિયતા હાંસલ કરી હતી

મધુરિમા તુલીનો જન્મ 18 ઓગસ્ટ 1987ના રોજ દેહરાદૂનમાં થયો હતો.

મધુરિમાએ કરિયરની શરૂઆત ટીવી સીરિયલ કસ્તુરીથી કરી હતી.

આ સિવાય તે રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન 3 માં પણ જોવા મળી હતી.

મધુરિમાએ 'બેબી'માં અક્ષય કુમારની પત્ની અંજલિ સિંહ રાજપૂતની ભૂમિકા ભજવી હતી

તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ Homam (2008)થી થઈ હતી.

તેણે ફિલ્મ Tehranમાં કામ કર્યું છે જેમાં તે જ્હોન અબ્રાહમ સાથે જોવા મળી હતી

All Photo Credit: Instagram