બોલિવૂડ સ્ટાર ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ તેના બોલ્ડ લુક માટે જાણીતી છે.



અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં ક્રિષ્ના શ્રોફ પૂલની બાજુમાં બેસીને પોઝ આપી રહી છે



ક્રિષ્ના શ્રોફે તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



ક્રિષ્ના શ્રોફ અંગત જીવનમાં ઘણી બોલ્ડ છે.



તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.



ક્રિષ્ના શ્રોફે અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.



આ પછી તે વધુ અભ્યાસ માટે દુબઈ ગઈ હતી.



રિપોર્ટ્સ અનુસાર તેણે ડિરેક્શન અને ફિલ્મ પ્રોડક્શનની ડિગ્રી મેળવી છે.



All Photo Credit: Instagram