હૉટ ગર્લ મહિમા મકવાણા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે



તાજેતરમાં જ મહિમા મકવાણાની નવી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે



મહિમાએ ઓલ વ્હાઇટ ડ્રેસમાં એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



મહિમા મકવાણાનો સ્કીન ટાઇટ વ્હાઇટ આઉટફિટમાં જલવો જોવા મળ્યો છે



લૂકને પુરો કરવા મહિમાએ કર્લી ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



હિન્દી અને તેલુગુ સિનેમા સહિત ઘણી ફિલ્મોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે



એક્ટ્રેસે હિન્દી અને તેલુગુ સિનેમા સહિત ઘણી ફિલ્મોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે



મહિમાએ 2021માં સલમાન ખાનની ફિલ્મ 'અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



મહિમાએ 2017માં આવેલી તેલુગુ ફિલ્મ 'વેંકટપુરમ'થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું



તમામ તસવીરો મહિમા મકવાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે