ટીવી એક્ટ્રેસ માહિરા શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યું છે



માહિરાએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



માહિરાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.



માહિરાએ પિંક કલરના સાડીમાં બેલી ચેઇન પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે



તસવીરોમાં બિગ બોસ 13 ફેમ અભિનેત્રી માહિરા શર્માનો કિલર લૂક જોવા મળી રહ્યો છે



આ ફોટોશૂટમાં માહિરાનું ફિગર જોવા મળી રહ્યું છે



આ હેરસ્ટાઇલ માહિરાને દેશી અને સ્ટાઇલિશ બંને લુક આપી રહી છે.



અભિનેત્રીનો બેક સાઇડ પોઝ પણ ખૂબ જ ગ્લેમરસ છે.



તાજેતરમાં માહિરા ક્રિકેટર મોહમ્મદ સિરાજને ડેટ કરતી હોવાની અફવા ફેલાઈ હતી



ત્યારબાદ અભિનેત્રીએ પોતે આ સમાચારને જાહેરમાં ફગાવી દીધા હતા (All Photo Credit: Instagram)