બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ખૂબ ગ્લેમરસ છે મીરા રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે. તે ઓરેન્જ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે આ આઉટફિટમા તે એક ઇવેન્ટમાં પહોંચી હતી હાલમાં જ મીરા કપૂર મુંબઈમાં આયોજિત એક GQ ઈવેન્ટમાં ભાગ લેવા ગઈ હતી. મીરા કપૂરની આ બોલ્ડ તસવીરો જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. આ તસવીરોમાં મીરા કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી. શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર 2 બાળકોની માતા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. All Photo Credit: Instagram