સાઉથની અનેક એક્ટ્રેસ પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે સમાચારમાં રહે છે આમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીની વાત કરીએ તો ઐશ્વર્યા મેનનનું નામ પણ સામેલ છે. ઐશ્વર્યા મેનને તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં ઘણી ફિલ્મો કરી છે ઐશ્વર્યા મેનનનો પરિવાર કેરળનો છે પરંતુ તેનો ઉછેર તમિલનાડુમાં થયો છે. તેણે SRM ઇન્સ્ટિટ્યૂટમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. આ જ કારણ છે કે કેટલાક લોકો ઐશ્વર્યાને બ્યુટી વિથ બ્રેઈન પણ કહે છે. ઐશ્વર્યા મેનને તમિલ સિનેમામાં અભિનયની શરૂઆત કરી હતી. તેણીએ તમિલ ફિલ્મ Kadhalil Sodhappuvadhu Yeppadiથી ડેબ્યૂ કર્યું હતું તે પછી તેલુગુ સિવાય ઘણી કન્નડ ફિલ્મોમાં જોવા મળી હતી. All Photo Credit: Instagram