મોડલ કમ એક્ટ્રેસ ગરીમા ચોસસિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે ગરીમાની સ્વીમિંગ પૂલમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ સ્ટાઇલ બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા એક બિન્દાસ લૂકવાળી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

31 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા એક્ટ્રેસની સાથે સાથે મૉડલ પણ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ