ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ ન્યૂ લૂકથી જબરદસ્ત ક્રેઝ વધાર્યો છે



હાલમાં જ હૉટ ફ્રૉક લૂકમાં કાંટા લગા ગર્લ જોવા મળી છે, તસવીરો વાયરલ થઇ છે



શૉર્ટ ફ્રૉકમાં શેફાલીએ એકથી એક હટકે પૉઝ આપીને કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



શેફાલીએ કેમેરા સામે નખરાંળી અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



ઓપન શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ અને ટૉન્ડ ફિગર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



મૉડલ શેફાલી જરીવાલા કાંટા ગલા ડાન્સ સાથે રાતો રાત ફેમસ થઇ ગઇ હતી



એક્ટ્રેસ શેફાલીનો આ હોટ અંદાજ જોઈ ચાહોકો તેના દિવાના બની ગયા છે



અભિનેત્રી શેફાલીએ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે



'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે