સાઉથ એક્ટ્રેસ અમલા પોલે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર ફ્લોન્ટ કરી છે આ ફોટોશૂટમા તે વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે તેણે ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અમલા પોલે તેના બેબી બમ્પ સાથે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે તસવીરોમાં તે ડીપ નેકલાઇન સાથે ઑફ-વ્હાઇટ ડ્રેસમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે આ આઉટફિટમાં અપ્સરા જેવી દેખાઇ રહી છે દરમિયાન અમલાના ચહેરા પર પ્રેગનન્સી ગ્લો જોવા મળી રહ્યો છે અમલા પોલ અને જગત દેસાઈના લગ્ન નવેમ્બર 2023માં થયા હતા. All Photo Credit: Instagram