તેલુગુ એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત તેની બોલ્ડનેસ માટે જાણીતી છે તે અવારનવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે તાજેતરમાં જ અર્ચના સિંહે નવું ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે ફોટોશૂટમાં તે રેડ બ્રાલેટમાં જોવા મળી રહી છે અર્ચના સિંહ રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અર્ચના સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે તેલુગુ ફિલ્મ 'મહાપ્રસ્થાનમ'થી ડેબ્યૂ કર્યું હતું તે ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી બની ગઈ છે. All Photo Credit: Instagram