બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયના નવા ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.



આ ફોટામાં મૌનીનો લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.



આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ 'ધ ભૂતની' માટે સમાચારમાં છે.



આ ફિલ્મમાં તે સંજય દત્ત સાથે જોવા મળશે.



મૌની રોયને નવા લૂકને લઇને લોકોએ ટ્રોલ કરી હતી



મૌની રોયે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે



જેમાં અભિનેત્રીનો નવો લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.



આ ફોટામાં મૌનીએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે



આ ફોટામાં મૌની કિલર પોઝ આપી રહી છે.



All Photo Credit: Instagram