ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ અને મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે



અદિતિ બુધાથોકીના બૉલ્ડ અને ગ્લેમરસ લૂકને કારણે ઇન્ટરનેટ પર તે જલવો બિખેરી રહી છે



તાજેતરમાં અદિતીએ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ દેખાઇ રહી છે



અત્યારે નેપાલી ગર્લ અદિતી બુધાથોકીનો રેડ શૉર્ટ્સમાં જલવો બતાવ્યો છે



અદિતિ બુધાથોકીએ રેડ સ્કીન ટાઇટ ટીશર્ટ અને શૉર્ટ્સમાં પૉઝ આપ્યા છે



અદિતિ બુધાથોકીએ બાલકનીમાં ઉભા રહીને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા અદિતિ બુધાથોકીએ કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



અદિતિ બુધાથોકીનો દરેક લૂક લોકોમાં ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે



અભિનેત્રીએ પંજાબીથી લઈને હિન્દી મ્યૂઝિક આલ્બમ્સમાં પણ પોતાની સ્ટાઈલ ફેલાવી છે



તમામ તસવીરો અદિતિ બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે