દીપિકા પાદુકોણે બાફ્ટા માટે ઓલ ઓફ વ્હાઇટ લુક પસંદ કર્યો હતો.



અભિનેત્રીએ ફિલ્મ એવોર્ડ માટે સાડી પહેરેલી ઘણી તસવીરો શેર કરી છે.



બાફ્ટા ફિલ્મ એવોર્ડ ઈવેન્ટ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાઇ હતી



અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો બાફ્ટા લુક શેર કર્યો હતો.



ઈવેન્ટ માટે દીપિકાએ ગોલ્ડન ચમકદાર સાડી પહેરી હતી જેની સાથે તેણે બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું



દીપિકા સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.



આ વર્ષે બાફ્ટા માટે 13 નોમિનેશન આવ્યા છે. આમાં ક્રિસ્ટોફર નોલાનની ઓપેનહાઇમર આગળ છે.



તે છેલ્લે ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળી હતી.



હવે તેની પાસે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેન' પણ પાઈપલાઈનમાં છે.



All Photo Credit: Instagram