નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



તેણે તાજેતરમાં જ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



સાડીમાં અદિતિ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



સાથે તેણે સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યું છે



તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે



અદિતિએ કેમેરા સામે કિલર પોઝ આપ્યા છે



તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે



અદિતિને ટ્રાવેલ અને ક્રિકેટનો ઘણો શોખ છે.



All Photo Credit: Instagram