ટીવી એક્ટ્રેસ અને મૉડલ નિકિતા શર્મા તેના કિલર લૂક માટે જાણીતી છે



તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે



નિકિતા શર્મા લાઈફ ઓકેના શો ‘દો દિલ એક જાન’માં અંતરાની ભૂમિકાથી ફેમસ થઈ હતી



નિકિતા શર્મા બિકીની કે બોલ્ડ આઉટફિટ્સ પહેરવામાં શરમાતી નથી.



ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.



અભિનેત્રી ‘સ્વરાગિની’, ‘શક્તિ’ અને ‘ફિર લૌટ આઇ નાગીન’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.



નિકિતા શર્માએ વર્ષ 2021 માં નિર્માતા રોહન દીપ સિંહ સાથે લગ્ન કર્યા હતા.



All Photo Credit: Instagram