ફિલ્મ એક્ટ્રેસ અદિતી બુધાથોકીની ન્યૂ લૂક તસવીરો ઇન્ટરનેટ પર છવાઇ છે આ વખતે સ્લીવલેસ ગાઉનમાં નેપાળી ગર્લનો ચાર્મ લૂક જોવા મળ્યો છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ કેરી કરીને લૂકને ધાંસૂ બનાવ્યો છે 27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓ અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે કિલર આંખો સાથે પૉઝ આપી રહી છે અભિનેત્રીએ પંજાબીથી લઈને હિન્દી મ્યૂઝિક આલ્બમ્સમાં પણ પોતાની છાપ છોડી છે તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે