નેપાળી હસીના એન્ડ હૉટ ગર્લ અદિતી બુધાથોકીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે નેપાળી હસીના અદિતિ બુધાથોકીનો 'હુસ્ન કી મલ્લિકા' અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે અદિતી બુધાથોકીએ દેસી સાડીમાં નદી કિનારે પૂલ પર ઉભા રહીને જબરદસ્ત પૉઝ આપ્યા છે કર્લી હેર, હાઇ હીલ્સ, પ્રિન્ટેડ સાડ, સ્લીવલેસ બ્લાઉઝ સાથે લૂકને પુરો કર્યો છે અદિતી બુધાથોકી ગાર્ડનમાં ઝૂલા પર બેસીને જુદાજુદા અંદાજમાં પૉઝ આપી રહી છે નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે આ દરમિયાન નેપાળી અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે અદિતી બુધાથોકીએ વેસ્ટર્ન હોય કે દેસી કોઇપણ લૂકમાં મહેફિલ લૂંટી લે છે તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે