નેપાળી સ્ટાર એક્ટ્રેસ અદિતી બુધાથોકીએ નવા લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે



નેપાળી હસીના અદિતીના આ વખતે સાડી લૂકમાં નખરાં જોવા મળ્યા છે



પીળી સાડીમાં અદિતીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદિતીએ લૂકને કેરી કર્યો છે



27 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે



ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે



આ તસવીરોમાં અદિતિ બુધાથોકી કિલર એન્ડ સ્ટાઇલિશ દેખાઇ રહી છે



અભિનેત્રીએ પંજાબીથી લઈને હિન્દી મ્યૂઝિક આલ્બમ્સમાં પણ પોતાની છાપ છોડી છે



અભિનેત્રી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી સોશ્યલ મીડિયાનું તાપમાન વધારે છે



તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે