હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ નિકીતા દત્તાનો નવો લૂક સામે આવ્યો છે આ વખતે નિકીતા દત્તાએ સિમ્પલ ડ્રેસમાં ક્યૂટ અંદાજ વાયરલ કર્યો છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે પૉનીટેલ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નિકીતાએ લૂકને કેરી કર્યો છે નિકીતા દત્તાએ કેમેરાની સામે બેક ફ્લૉન્ટ કરીને સેક્સી ફિગર બતાવ્યુ છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા પોતાના બોલ્ડ લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો પોસ્ટ કરી છે નિકિતા દત્તા પોતાના કિલર લુક્સથી ફેન્સને દિવાના બનાવી દીધા છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર તસવીરો પોસ્ટ કરી છે તમામ તસવીરો નિકીતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે