સાઉથની અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ તેની સુંદરતા માટે જાણીતી છે



તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



તેણે બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



પ્રજ્ઞા જયસ્વાલે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ કામ કર્યું છે



પ્રજ્ઞા જયસ્વાલે શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



પ્રજ્ઞા જયસ્વાલે તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



પ્રજ્ઞા જયસ્વાલનો જન્મ 12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો.



પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી



All Photo Credit: Instagram