ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે

તેણે પોતાના બોયફ્રેન્ડ અરબાઝ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે

તાજેતરમાં અરબાઝે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

આ પ્રસંગે નિક્કી તેના બોયફ્રેન્ડ સાથેની એક પોસ્ટ કરી હતી

નિક્કીએ બીચ પર તેની સાથે મસ્તી કરતા ફોટા શેર કર્યા હતા

નિક્કીએ પોસ્ટમાં તેના બોયફ્રેન્ડ અરબાઝ પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી

નિક્કી તંબોલીએ અગાઉ ખુલાસો કર્યો હતો કે અરબાઝે તેને 2021માં એક મેસેજ મોકલ્યો હતો

નિકીએ સ્વીકાર્યું કે તે અરબાઝ સાથે પહેલી નજરે પ્રેમમાં પડી ગઈ હતી.

નિક્કીએ એ પણ ખુલાસો કર્યો કે અરબાઝ તેના કરતા ત્રણ વર્ષ નાનો છે

All Photo Credit: Instagram