અભિનેત્રી ચુમ દરાંગે હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં બ્લેક નેટિંગ ડ્રેસમાં ચૂમ દરાંગનું બૉલ્ડ ફોટોશૂટ વાયરલ થયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ચુમ દરાંગે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોતાના કામની સાથે ચુમ દરાંગ આજકાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ લૉન્ગ સિલ્કી વાળ અને સૂક્ષ્મ મેકઅપ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરેક ફોટામાં તેના મનમોહક લૂક્સ હવે ચાહકોના દિલ જીતી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કથિત બોયફ્રેન્ડ પણ પોતાને ટિપ્પણી કરવાથી રોકી શક્યો નહીં. તેણે લખ્યું, 'બિઝી બી.'

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બિગ બોસ 18 માં, ચુમે કરણવીર મહેરા સાથે ખૂબ જ ગાઢ સંબંધ કેળવ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ચૂમે ગંગુબાઈ કાઠિયાવાડી સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ચૂમ દરાંગના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ