ટીવી એક્ટ્રેસ સુનૈના ફોજદાર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

તાજેતરમાં જ તેણે બ્લેક સાડીમાં અને સ્ટાઈલિશ બ્લાઉઝ સાથે ફોટોશૂટ કરાવ્યું છે

Published by: gujarati.abplive.com

આ ફોટોશૂટમાં તેનો દેશી અંદાજ જોવા મળી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

સુનૈનાને લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી લોકપ્રિયતા મળી હતી.

Published by: gujarati.abplive.com

સુનૈના આ ટીવી શોમાં અંજલીની ભૂમિકા નિભાવી રહી છે

Published by: gujarati.abplive.com

તેણે 'સંતાન' શોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તે સિવાય તેણે 'કૂબૂલ હૈ' અને 'બેલનવાલી બહૂ'માં પણ કામ કર્યું છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે

All Photo Credit: Instagram