ટીવી એક્ટ્રેસ અને મૉડલ નિકિતા શર્મા તેના કિલર લૂક માટે જાણીતી છે



તેણે શર્ટના બટન ખોલીને બ્રા ફ્લોન્ટ કરી હતી



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે



નિકિતા શર્મા લાઈફ ઓકેના શો ‘દો દિલ એક જાન’માં અંતરાની ભૂમિકાથી ફેમસ થઈ હતી



ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.



અભિનેત્રી ‘સ્વરાગિની’, ‘શક્તિ’ અને ‘ફિર લૌટ આઇ નાગિન’ જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે.



નિકિતા શર્માએ વર્ષ 2021 માં નિર્માતા રોહન દીપ સિંહ સાથે લગ્ન કર્યા હતા.



All Photo Credit: Instagram