ટીવી એક્ટ્રેસ પલક સિધવાની તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે

તેણે લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં ‘સોનું ભીડે’નું પાત્ર ભજવ્યું છે

પલક હાલમાં સેશેલ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે

જ્યાં તેણે બિકિનીમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તેણે પોતાના વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે

કેટલીક તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.

પલક સિધવાની 4 વર્ષ સુધી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ રહી હતી

પલક વેબ સીરિઝ Hostagesમાં જોવા મળી ચૂકી છે

તેણે Google, HP અને Amul જેવી બ્રાન્ડ્સની જાહેરાતમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram