વિદેશી એક્ટ્રેસે ભારતીય ફેન્સ માટે ખાસ તસવીરો શેર કરી છે નેપાળી હસીના અદિતી બુધાથોકીએ હૉટનેસનો તડકો લગાવ્યો છે અદિતી બુધાથોકીએ આ વખતે રેડ ડ્રેસમાં સેક્સી એન્ડ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે અદિતીએ લૂકને કેરી કર્યો છે એક્ટ્રેસ અદિતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે નેપાળી બ્યુટી અદિતિ બુધાથોકી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે પોતાની સુંદરતાથી દરેકનું દિલ જીતનાર અદિતિ દરરોજ લાઈમલાઈટનો હિસ્સો રહે છે ફેમસ નેપાળી અભિનેત્રી અદિતિ બુધાથોકીને કોઈ અલગ ઓળખની જરૂર નથી અદિતી બુધાથોકી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તસવીરો શેર કરતી રહે છે તમામ તસવીરો અદિતી બુધાથોકીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે