સાઉથ એક્ટ્રેસ પ્રજ્ઞા નાગરાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રજ્ઞા નાગરાએ વ્હાઈટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

પ્રજ્ઞા નાગરા ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

પ્રજ્ઞા નાગરાનો જન્મ 14 ડિસેમ્બર 1998ના રોજ થયો હતો.

તેણે 100થી વધુ જાહેરખબરોમાં કામ કર્યું છે.

તેણીએ 2022ની તમિલ ફિલ્મ વરલારુ મુક્કિયમ અને મલયાલમ ફિલ્મ નાધિકાલિલ સુંદરી યમુના (2023)થી કરી હતી

પ્રજ્ઞાનો જન્મ હરિયાણાના અંબાલામાં પંજાબી પરિવારમાં થયો હતો.

દિલ્હીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વખતે તેણે મોડલિંગમાં રસ દાખવ્યો હતો

All Photo Credit: Instagram