બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર હાલમાં ફિલ્મ રેડ-2ને લઇને ચર્ચામાં છે



તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું.



આ ફિલ્મમાં વાણી કપૂર અજય દેવગણ સાથે જોવા મળશે.



વાણી કપૂરે તાજેતરમાં જ દેશી અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.



અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.



વાણી છેલ્લે ખેલ ખેલ મેં ફિલ્મમાં જોવા મળી હતી.



જો કે તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.



દરરોજ પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.



All Photo Credit: Instagram