ફિલ્મ રામાયણ શાનદાર કમાણી કરી રહી છે

રકુલ પ્રીત સિંહ ફિલ્મમાં 'શૂર્પણખા'નું પાત્ર ભજવી રહી છે.

અભિનેત્રીએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે બૉડીકૉન આઉટફિટમાં શાનદાર લાગી રહી છે

આ ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે

ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

તેણે દક્ષિણમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

રકુલ પ્રીત સિંહે અજય દેવગન, અક્ષય કુમાર, રામ ચરણ, જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.

રકુલ પ્રીત સિંહે જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા.

All Photo Credit: Instagram