બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે



રકુલ પ્રીત સિંહે શિમરી આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે.



તેણે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે



તેણે દક્ષિણમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે, તેમને બોલિવૂડમાં વધારે સફળતા મળી નહીં.



રકુલ પ્રીત સિંહે અજય દેવગન, અક્ષય કુમાર, રામ ચરણ, જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



ટૂંક સમયમાં તે 'અલાયન' 'ઇન્ડિયન 2' અને 'મેરી પત્ની'ની રિમેકમાં પણ જોવા મળશે.



રકુલ પ્રીત સિંહે જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા.



All Photo Credit: Instagram