ટીવી એક્ટ્રેસ રીમ શેખે ગઈકાલે તેનો 23મો જન્મદિવસ ઉજવ્યો હતો.



તેણે પોતાના જન્મદિવસની ઉજવણીના ફોટાઓ શેર કર્યા હતા



અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ લુક્સ માટે સમાચારમાં રહે છે.



જન્મદિવસની ઉજવણીની તસવીરોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે



આ અભિનેત્રીનો જન્મ 8 સપ્ટેમ્બર 2002ના રોજ મુંબઈમાં થયો હતો.



તેના પિતાનું નામ સમીર શેખ છે અને માતાનું નામ શીતલ શેખ છે.



અભિનેત્રીએ 6 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2012માં તે સીરિયલ ‘નીર ભરે તેરે નૈના દેવી’માં જોવા મળી હતી.



આ પછી તેણીએ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને 'મી અજ્જી' જેવા ઘણા હિટ શોમાં કામ કર્યું.



રીમ શેખે ઘણી લોકપ્રિય ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. 2020માં તેની ફિલ્મ 'ગુલ મકઈ' OTT પર રિલીઝ થઈ હતી.



All Photo Credit: Instagram