અભિનેત્રી રિયા ચક્રવર્તી હંમેશા તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.



તાજેતરમાં તેણે લક્ષ્મી મંચુ માટે વોક કર્યું હતું



જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે. રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



આ વખતે તેણે તેના ફેશન શોના ફોટા શેર કર્યા છે.



શનિવારે હૈદરાબાદમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રિયા ચક્રવર્તી શો સ્ટોપર બની હતી.



આ કાર્યક્રમમાં રિયાએ પોતાના રેમ્પ વોકથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે સ્ટેજ પર લહેંગા પહેરેલી જોવા મળી હતી.



તેણે કેટલાક ફોટા શેર કર્યા છે જેના પર ઘણી બધી કોમેન્ટ્સ આવી રહી છે



રિયા ફિશકટ લહેંગામાં જોવા મળી રહી છે



All Photo Credit: Instagram