રિદ્ધિમા પંડિતે ઘરમાં જ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે રિદ્ધિમા પંડિતે લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે રિદ્ધિમાએ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ ડ્રેસમાં કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે લૂકને પુરો કરવા રિદ્ધિમાએ કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે મિનિમલ મેકઅપ અને મદહોશ અદાઓથી કિલર અદાઓ બતાવી છે ડિપ નેક ડ્રેસ અને સટલ મેકઅપમાં રિદ્ધિમાની કાતિલ અદા જોવા મળી રહી છે 33 વર્ષીય રિદ્ધિમા પંડિત ટીવી સીરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે રિદ્ધિમા પંડિત પોતાની ફેશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે રિદ્ધિમા પંડિત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તમામ તસવીરો રિદ્ધિમા પંડિતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે