ટીવી અભિનેત્રી રૂબીના દિલૈક હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર માલદીવ વેકેશનના ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે.

તે તેના પતિ અભિનવ શુક્લા, તેમની બે પુત્રીઓ અને નજીકના મિત્રના પરિવાર સાથે વેકેશન પર છે.

રૂબીનાએ પૂલ કિનારે આરામ કરતા પોતાના ફોટા પોસ્ટ કર્યા છે.

આ ફોટામાં તેણીએ બિકીની પહેરી છે. તે તેના પતિ અભિનવ સાથે જોવા મળી રહી છે

બે બાળકોની માતા રૂબીનાના હોટ અવતારથી ચાહકો દંગ રહી ગયા છે

કેટલીક તસવીરોમાં રૂબીના બિકીનીમાં પોઝ આપી રહી છે

રૂબીનાના બાળકોએ પણ આ સફરનો ખૂબ આનંદ માણ્યો.

ફોટામાં રૂબીના અને અભિનવની કિલર કેમેસ્ટ્રી દેખાય છે.

All Photo Credit: Instagram