સ્ટાર ગર્લ શેફાલી જરીવાલાએ ન્યૂ લૂકથી ફેન્સની ધડકનો વધારી દીધી છે આ વખતે 'કાંટા લગા' ગર્લનો ગૉલ્ડન સિમ્પલ લૂક વાયરલ થયો છે ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે એક્ટ્રેસ શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે શેફાલીએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે