અભિનેત્રી શિલ્પા શેટ્ટી તાજેતરમાં ટ્રોપિકલ ફ્લોરલ બ્લેક ગાઉનમાં જોવા મળી હતી



તે ગાઉનમાં એકદમ સુંદર લાગી રહી હતી.



શિલ્પાએ ફ્લોરલ ડિઝાઇન સાથે વાઇબ્રન્ટ પેલેટ પસંદ કર્યું હતું



ડીપ નેકલાઇન સાથે ડ્રેસની ફિટ-એન્ડ-ફ્લેર ડિઝાઇને સ્ટારના ફિગરને ફ્લોન્ટ કર્યું હતું



પિંકવિલાના રિપોર્ટ અનુસાર, પાપા ડોન્ટ પ્રીચ દ્વારા ડિઝાઇન કરાયેલા આ આઉટફિટની કિંમત 1,25,500 રૂપિયા છે.



શિલ્પાએ ગાઉનમાં થાઇ હાઇ સ્લિટનો ઓપ્શન પસંદ કર્યો હતો.



ફૂટવેર માટે એક્ટ્રેસે સ્ટ્રેપી બ્લેક સ્ટિલેટોની પસંદગી કરી હતી



આ આઉટફિટને ડિનર પાર્ટીઓ અને કોકટેલ ઇવનિંગ માટે સ્ટાઇલ કરી શકાય છે



શિલ્પા શેટ્ટી છેલ્લે વેબ સીરિઝ Indian Police Forceમાં જોવા મળી હતી.



All Photo Credit: Instagram