હૉટ અભિનેત્રી સૌંદર્યા શર્માએ નવા લૂકમા નવી તસવીરો શેર કરી છે એક્ટ્રેસ સોંદર્યા શર્માએ બ્રાઉન શૉર્ટ્સમાં હોટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે તાજેતરમાં જ લંડનની ગલીઓમાં જલવો બિખેરતી દેખાઇ હતી સૌંદર્યા સૌંદર્યા શર્માએ સ્ટ્રીટ વૉક કરીને એકથી એક શાનદાર પૉઝ આપ્યા હતા ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે બોલીવૂડ અભિનેત્રી સૌંદર્યા શર્મા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે એક્ટ્રેસ આ ચાર્મિંગ બ્રાઉન લૂકમાં ખૂબ જ હોટ લાગે છે સૌંદર્યા શર્માએ આ લૂકમાં ખૂબ જ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અભિનેત્રી સૌંદર્યા શર્મા તેના ગ્લેમરસ અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરે છે તમામ તસવીરો સૌંદર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે