ફિલ્મોની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો સિમ્પલ લૂક સામે આવ્યો છે



આ વખતે ભોજપુરી ગર્લ આકાંક્ષાનો સિમ્પલ લૂક જોઇને ફેન્સ પણ ચોંક્યા છે



હંમેશા બિકીની અને શૉર્ટ્સમાં દેખાતી એક્ટ્રેસે સિમ્પલ ડ્રેસ સાથે પૉઝ આપ્યા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે



આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે



ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી



રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી



આકાંક્ષાએ 2015ની ડ્રામા ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું



તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે