હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ ગણાતી સૌંદર્યા શર્મા હાલમાં ખુબ જ વ્યસ્ત છે સૌંદર્યા શર્માના બિન્દાસ લૂક પર ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઇ રહી છે સૌંદર્યા શર્માએ કેમેરા સામે ટ્રેડિશનલ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે નવા ફોટોશૂટમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મહારાણી બનીને સૌંદર્યાએ દિલ જીતી લીધા છે સૌંદર્યા શર્માએ ગૉલ્ડન ક્વીન ડ્રેસમાં સેક્સી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે લૂકને પુરો કરવા સૌંદર્યાએ હેવી જ્વેલરી અને હાઇ હીલ્સ કેરી કરી છે બિગ બોસની પ્રખ્યાત સ્પર્ધક સૌંદર્યા શર્મા પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે બિગ બોસની 16મી સીઝનમાં ગ્લેમ ગર્લ સૌંદર્યાએ પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા છે સૌંદર્યા શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે તમામ તસવીરો સૌંદર્યા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે