બૉલીવુડ સ્ટાર ગર્લ ઇશિતાએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઇશિતા દત્તાએ આ વખતે પોતાના ઘરમાં જ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



દ્રશ્યમ ગર્લ ઇશિતાનું આ લેટેસ્ટ ગૉર્ઝિયસ ફોટોશૂટ વાયરલ થઇ રહ્યું છે



એક્ટ્રેસ ઇશિતા દત્તા (Ishita Dutta) સોશ્યલ મીડિયા પર ખુબ સમય વિતાવે છે



દિલવાળી વૉલ સાથે ઇશિતાએ લવ બર્ડ બનીને તસવીરો કેપ્ચર કરાવી છે



લૂકને પુરો કરવા ઇશિતાએ દુલ્હન લૂકમાં ઓપન હેર કેરી કર્યા છે



ઇશિતાની આ તસવીરોમાં તેની અદાઓમાં હૉટનેસ ઝળકી રહી છે



બૉલીવુડના ક્યૂટ કપલની જોડીમાં ઇશિતા દત્તા અને વત્સલનુ નામ પણ સામેલ છે



ઇશિતા દત્તા અને તેના પતિ વસ્તલ સેટની તમામ તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે



તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે