તેલુગુ અભિનેત્રી આશુ રેડ્ડીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

હાલમાં આશુ રેડ્ડીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે

આશુ રેડ્ડી બિગ બોસ તેલુગુના સ્પર્ધક રહી ચૂકી છે

તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

તેણે 2018માં આવેલી ફિલ્મ ચલ મોહન રંગાથી ડેબ્યૂ કર્યું હતું.

આશુ રેડ્ડી 2019 માં તેલુગુ બિગ બોસમાં પણ જોવા મળી હતી

આશુ રેડ્ડીએ કબૂલાતમાં કહ્યું કે તે એક જ સમયે બે છોકરાઓને ડેટ કરી રહી હતી

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com