દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી ડિમ્પલ હયાતી પોતાની ગ્લેમરસને લઈને ચર્ચામાં રહે છે

તેણે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં તે બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે

તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

તે આગામી ફિલ્મ ‎Bhartha Mahasayulaku Vignapthiમાં જોવા મળશે

ડિમ્પલનો જન્મ 21 ઓગસ્ટ, 1998ના રોજ વિજયવાડામાં થયો હતો

આ અભિનેત્રીની પહેલી તેલુગુ ફિલ્મ ગલ્ફ 2017માં રિલીઝ થઈ હતી.

ત્યારબાદ તેણી યુરેકા, અભિનેય 2 અને દેવી 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

ડિમ્પલે અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાનની હિન્દી ફિલ્મ અતરંગી રે માં પણ અભિનય કર્યો હતો.

All Photo Credit: Instagram