સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણીએ પોતાના ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

ફોટોશૂટમાં કાજલ અગ્રવાલ અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

કાજલ અગ્રવાલ છેલ્લે ફિલ્મ કન્નપ્પામાં જોવા મળી હતી.

કાજલ અગ્રવાલે ફિલ્મ કનપ્પા માં દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી.

કન્નપ્પા એક પૌરાણિક એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે

કાજલે બોલિવૂડમાં ફિલ્મ Kyun! Ho Gaya Naથી ડેબ્યૂ કર્યું હતું.

જોકે તેને ફિલ્મ સિંઘમથી બોલિવૂડમાં લોકપ્રિયતા મળી હતી

કાજલની આગામી ફિલ્મ I'M Game છે.

All Photo Credit: Instagram