ફેમસ ડાન્સર અને કોરિયોગ્રાફર શક્તિ મોહન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

તે ઘણીવાર તેના ડાન્સ વીડિયો અને તસવીરો શેર કરીને તેના ચાહકોનું મનોરંજન કરે છે.

તાજેતરમાં જ શક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે

જેમાં તે દરિયાની વચ્ચે બોટમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં શક્તિ મોહન એન્જોય કરતી જોવા મળી રહી છે

શક્તિએ શેર કરેલી તસવીરોમાં તે કિલર પોઝ આપી રહી છે

સાથે શક્તિ મોહને અન્ય તસવીરો પણ શેર કરી છે

આ તસવીરોમાં શક્તિએ અલગ-અલગ પોઝ આપ્યા છે

તે પોતાની હોટનેસ માટે જાણીતી છે

All Photo Credit: Instagram