મેડોના સેબેસ્ટિયન ભારતીય અભિનેત્રી અને ગાયિકા છે

મેડોના સેબેસ્ટિયન ભારતીય અભિનેત્રી અને ગાયિકા છે

તેનો જન્મ 1 ઑક્ટોબર, 1992ના રોજ કેરળના ચેરુપુઝામાં થયો હતો.

મેડોનાએ તાજેતરમાં જ સાડીમાં ફોટોશૂટ કરાવ્યો છે.

ફેન્સને તેનો દેશી અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

તેણે બેંગલુરુની ક્રાઈસ્ટ યુનિવર્સિટીમાંથી બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો

ત્યારબાદ સંગીત તથા અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી.

વર્ષ 2015માં મલયાલમ ફિલ્મ Premamથી તેમણે અભિનયમાં ડેબ્યૂ કર્યું હતું જે મોટી સુપરહિટ સાબિત થઈ હતી.

ત્યારબાદ તેણે મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં લોકપ્રિયતા હાંસલ કરી છે

તે Premam (Malayalam), Kadhalum Kadanthu Pogum, King Liar, Premam (Telugu), Padmini, Leo ફિલ્મોમાં જોવા મળી છે.