સાઉથ એક્ટ્રેસ સંયુક્તા મેનને લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે આ ફોટોશૂટમાં સંયુક્તા પિંક સાડીમાં જોવા મળી રહી છે આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે સંયુક્તા મેનનના લૂકની સરખામણી સામંથા રૂથ પ્રભુ સાથે કરવામાં આવે છે સંયુક્તા મેનને મલયાલમ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું સંયુક્તા છેલ્લે Love Me ફિલ્મમાં જોવા મળી હતી. સંયુક્તાની આગામી ફિલ્મ Maharagni- Queen of Queens છે. All Photo Credit: Instagram