વેબ સીરિઝ મિર્ઝાપુરની ત્રીજી સીઝન રીલિઝ થઇ છે. એક્ટ્રેસ ઇશા તલવાર મિર્ઝાપુરમાં વિધવા મુખ્યમંત્રીની ભૂમિકા ભજવે છે આ સીરિઝમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે ઈશા તલવાર 'મિર્ઝાપુર'ની બીજી અને ત્રીજી સીઝનમાં જોવા મળી છે ઇશા તલવાર મુખ્યમંત્રી માધુરી યાદવ ત્રિપાઠીની ભૂમિકામા જોવા મળે છે વેબ સિરીઝમાં પોતાના સિમ્પલ લુકથી દિલ જીતનારી અભિનેત્રી રિયલ લાઈફમાં બિલકુલ અલગ છે. 'મિર્ઝાપુર'ની બીજી સીઝનમાં ઈશા સફેદ સાડી પહેરેલી જોવા મળી હતી. બાદમાં તે મુન્ના ભૈયા સાથે લગ્ન કરે છે. પરંતુ મુન્ના ભૈયાના મોત બાદ તે ફરી એકવાર વિધવા થઇ જાય છે All Photo Credit: Instagram