સાઉથ ફિલ્મોની હીરોઇન પ્રિયા પ્રકાશ વૉરિયરે શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે પ્રિયા પ્રકાશ વૉરિયરે આ વખતે લેટેસ્ટ ગૉલ્ડન સાડી લૂકમાં નવો લૂક શેર કર્યો છે હૉટ ગર્લ પ્રિયા પ્રકાશ વૉરિયરના હૉટ સાડી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે પ્રિયા પ્રકાશ વારિયરના લેટેસ્ટ રોયલ લૂક પર લાઇક્સનો જોરદાર વરસાદ થઇ રહ્યો છે એક્ટ્રેસે કાનમાં ઝૂમકાં, હાઇ હીલ્સ અને કર્લી હેર સાથે લૂકને પુરો કર્યો છે પ્રિયા પ્રકાશ વારિયરની હાલમાં અમુક તસવીરો ઈનટરનેટ પર ધૂમ મચાવી રહી છે આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ વારિયર રોયલ લૂકમાં જોવા મળી રહી છે પ્રિયા પ્રકાશ તેની સુંદરતા અને અદાઓથી લોકોનું દિલ જીતી રહી છે પ્રિયા પ્રકાશનો આ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે